ગુજરાતી ભજન સંગ્રહ


હૈ... કર્મનો સંગાથી રાણા મારુ કોઈ નથી

હૈ... કર્મનો સંગાથી રાણા મારુ કોઈ નથી
હૈ....એક રે પત્થરના દો દો ટુકડા
કે લખ્યા એના જુદા જુદા લેખ (૨)
........

લટક મટક રાધા ચલી કનૈયાકો અચ્છી લગી

લટક મટક રાધા ચલી કનૈયા કો અચ્છી લગી
મહીં વેચવાને રાધા ચલી કનૈયા કો અચ્છી લગી
.....

હિરલો ખોવાયો આખા હિંદનો

હિરલો ખોવાયો આખા હિંદનો
ના મળે એ હિરલા કેરી જોડ રે ગાંધીજી બાપુ
.... 

પૂનમની પ્યારી પ્યારી રાત

પૂનમની પ્યારી પ્યારી રાત કાનો આજે વનમાં રમે
હૈયુ મારુ આકુળ વ્યાકુળ થાય કાનો આજે વનમાં રમે  
.....

નૌજવાનો ભારત કી તકદીર બના દો

નૌજવાનો ભારત કી તકદીર બના દો (૨)
ફૂલો કે ઇસ ગુલશન સે કાંટો કો હટા દો (૨)
.....

જીવ શાને ફરે છે ગુમાનમાં

જીવ શાને ફરે છે ગુમાનમાં (૨)
તારે રહેવું ભાડાના મકાનમાં
હવે સમજી જાજે જીવ સાનમાં (૨)
તારે રહેવું ભાડાના મકાનમાં

મને ગમે રે શ્રીનાથજીના ધામમાં

મને ગમે રે શ્રીનાથજીના ધામમાં
દર્શન મંગળાના થાય વાલો મારો માખણ મીસરી ખાય
....

તારો છે આશરો ને તારો આધાર

તારો છે આશરો ને તારો આધાર ક્રિષ્ન કનૈયા (૨)
તારા નામે તરી જાશુ ભવપાર ક્રિષ્ન કનૈયા (૨)
....

છેતરીને સ્વધામ ગઈ તુ હાકી તારી નાવડી

છેતરીને સ્વધામ ગઈ તુ હાકી તારી નાવડી
ઉતાવળ શું કરી મા તે જવા માટે આવડી
અપાર પ્રેમ વરસાવી અમને તે પોષ્યા
તારી છાયામાં અમને સહુને સંતોષ્યા 

ભજન નો પ્યાલો ભરપૂર

ભજનનો પ્યાલો ભરપૂર પીઓને તમે ઘટમઘટા
પ્યાલો ભર્યો છે ભરપૂર પીઓને તમે ઘટમઘટા
....

ઘેલી કનૈયા હું તો ઘેલી

ઘેલી ઘેલી ઘેલી ઘેલી ઘેલી કનૈયા હું તો ઘેલી
જાત્રાએ જવામાં પગ મારા દુઃખે
ડિસ્કો કરવામાં હું તો પેલી કનૈયા હું તો ઘેલી 

ઉઠે સબ કે કદમ તરરમપમપમ

ઉઠે સબ કે કદમ તરરમપમપમ
કભી મેરી ગલી આયા કરો
કભી ખુશી કભી ગમ તરરમપમપમ
હસો ઔર હસાયા કરો 

હાથમાં ના રહેતી જુવાની

હાથમાં ના રહેતી જુવાની..જુવાની તારો રંગ છે ગુલાબી
કાયમ નથી તું રહેવાની..જુવાની તારો રંગ છે ગુલાબી
.....

ગોકુળની ગલીઓમાં ગોવિંદને ગોતું છુ

ગોકુળની ગલીઓમાં ગોવિંદને ગોતું છુ
મથુરાના મારગમાં માધવને મળવું છે
તું ક્યાં ખોવાયો છે ઓ મનના માણીગર 

વાહ રે વાહ પ્રભુ

વાહ રે વાહ પ્રભુ વાહ રે વાહ
મારે તમારા ગુણ કેમ ગાવા
પેલા નરસૈયાને જેલમાં પૂર્યા

પીરસ્યો મેં પ્રેમનો થાળ આવો જશોદાના લાલ

પીરસ્યો મેં પ્રેમનો થાળ આવો જશોદાના લાલ
રાખી હૃદયમાં વાસ જમો જશોદાના લાલ લાલ લાલ
બૂંદીના લાડુ અને માવાની ઘારી 

આવો આવો હરિ આજે ભીડ પડી

આવો આવો હરી આજે ભીડ પડી મોરલીવાળા (૨)
તમને પોકારે ભક્તો તમારા (૨)
........

એક નાનું એવું વિરપુર ગામ

એક નાનું એવું વીરપુર ગામ છે રે
ત્યાં જલારામબાપાના મોટા ધામ છે રે
ત્યાં આવ્યા છે એક મહાત્મા રે
જલે આદર ભાવેથી બોલાવીયા રે

સાહેલી મારી રોજ કેતી તી

સાહેલી મારી રોજ કેતી તી કે
આપણે શીરડી ધામ જઈએ
આપણે બધા ભેગા મળીયે
સાંઈબાબાના દર્શન કરીએ 

નંદરાણી રે સાંભળો નંદરાણી

નંદરાણી નંદરાણી નંદરાણી રે સાંભળો નંદરાણી
હું તો ગઈ તી જમુનાજીના પાણી રે સાંભળો નંદરાણી
.....

આવે કાનો છાનોમાનો

આવે કાનો છાનોમાનો મારુ કહેવું સાચું માનો
આવે માખણ ખાવા કાજ એ તો ગોવાળોની સાથ
..... 

કાનો વાંસળી વગાડે મધરાતની

કાનો વાંસળી વગાડે મધરાતની
મારી નીંદર ઊડી ગઈ અડધી રાતની
વાંસળી વાગી વૃંદાવન
.....

તારા રંગે કાના હુ રંગાઈ

તારા રંગે કાના હું રંગાઈ ગઈ
તારી હારે પ્રીતલડી બંધાઈ ગઈ
તારા વિના બીજુ કોઈએ નજરમાં આવે નહિ 

તારા વિના મારું મનડું મુંઝાય છે

તારા વિના મારુ મનડુ મૂંઝાય છે
તારા વિના મારુ મનડુ મૂંઝાય છે  
.....

ભાવ વિના વાલો ભીંજાય ના

ભાવ વિના વાલો ભીંજાયના ભીંજાયના
મારુ તારુ મનથી મૂકાયના મૂકાયના
............ 

રુકજા ઓકાન્હા જરા રુકજા

રૂકજા ઓ કાન્હા જરા રૂકજા
હું તો આવી કાન્હા તને મળવા
પ્રીત લાગી મને તારી સાથમાં
હું તો આવી કાન્હા તને મળવા...

ગોકુળીયામાં નંદ ઘેર નાચે

ગોકુળિયામાં નંદ ઘેર નાચે
જશોદાનો જાયો મોરલીવાળો
કાને કુંડળ માથે મુગટ જશોદાનો જાયો મોરલીવાળો
.........

ઉચા મહેલો ઉચી અટારી

ઊંચા મહેલો ઊંચી અટારી, મહીં મંદિરની શોભા ન્યારી
જુએ સુદામા ધારી ધારી, દ્વારીકા...દ્વારીકા... (૨) 
.....

સોના ચાંદીના ઘરમાં સેટ છે

સોના ચાંદીના ઘરમાં સેટ છે
તોયે તુ શા માટે અપસેટ છે...
હીરા મોતીને સોફાસેટ છે
તોયે તુ શા માટે અપસેટ છે...

રામ રમે સોગઠે રે

રામ રમે સોગઠે રે, ધરમના સોગઠે રે
શબરી વાટ્યું જુએ છે મારા રામની
પહેલી બાજી રમીયાં રામ જનકપુરમાં જઈને 
.....

દર્શન દેજો રે અંબે માઁ

દર્શન દેજો રે અંબે માઁ દર્શન દેજો રે
ભલે દિવસ હોય કે રાત હોય,
ભલે સવાર હોય કે સાંજ હોય
તમે દર્શન દેજો રે...

એક દિકરાની ખોટે રે

એક દીકરાની ખોટે રે એની માડી નદીએ નાહવા જાય
આરે આરે નાહી વળ્યા,
નાહી ધોઈને બહાર આવ્યા
.....

તુ હરિના ગુણલા ગા

ગા..ગા..ગા.. મારી બેની.. મારી બેની
તુ હરિના ગુણલા ગા... ગાયે જા....ગાયે જા..
મરે તુ મથી મથી.. કોઈ કોઈનું નથી
જવાનું જયારે થાશે.. સંગાથી કોઈ નથી 

જુઓ જુઓ જમાનો બદલાયો

જુઓ જુઓ જમાનો બદલાયો (૨)
આજે ફેશનના વાયરા વાય... જમાનો બદલાયો
.....

મારા પરિવારનો પાલવ સંભાળજે હો માઁ

મારા પરિવારનો પાલવ સંભાળજે હો માઁ
અખંડ સૌભાગ્ય મને આપજે હો માઁ
મને મહિયરીયું વૈકુંઠ જેવું આપજે હો માઁ

આસો માસો શરદપૂનમની રાત જો

આસો માસો શરદપૂનમની રાત જો,
ચાંદલીયો ઉગ્યો રે સખી મારા ચોકમાં 
.....

પ્રાણ થકી પ્યારા પ્રભુ

પ્રાણ થકી પ્યારા પ્રભુ પ્રાણ થકી પ્યારા
મીઠી મારી આંખડીના તારા હો રામ…..
.....

અંબે માવડી રે તુજને લળી લળી લાગુ પાય 

અંબે માવડી રે તુજને લળી લળી લાગુ પાય
તારા નામથી રે પાપી પલમાં પાવન થાય
.....

પ્રાચીન ગરબા મીક્ષ

લાવો કંકુડાને ચોખલીયા રંગાવો રે
ઈ રે ચોખલીયા આરાસુર ધામ મોકલાવો રે
.....

અંદરથી કોઈ પૂજા કરે

અંદર થી કોઈ પૂજા કરે છે, બહાર થી કોઈ પાયે પડે છે
અંબા માઁ ને બહુચર માઁ બે બેન છે (૨)
.....

હાલો માંના મંદિરીયે જઈએ રે

હાલો માઁના મંદિરીયે જઈએ રે… મેળાની રમઝટ જામી છે
એના પગથારે પાવન થઈએ રે… મેળાની રમઝટ જામી છે 
.....

અંબે મા તારા વિના 

અંબે માં અંબે માં તારા વિના (૨)
ગમતુ નથી ગમતું નથી
ભોજન ના ભાવે નિંદર ન આવે 
.....

મૈૈયા કા નામ અનમોલ

મૈયા કા નામ અનમોલ બોલો મૈયા મૈયા
જિસકા ન લાગે કોઈ મોલ બોલો મૈયા મૈયા
.....

માડી તારા ખોળામાં

માડી તારા ખોળામાં રોજ મને રમવા દે
છેડો તારો ઝાલીને ભવજળ તરવા દે
તારા વિના દુનિયામાં, કોણ મારુ બેલી છે (૨)
.....

અંબે માનો ગરબો રે રેલગાડીમાં રમતો 

અંબે માંનો ગરબો રે રેલગાડીમાં રમતો આવે
રમતો આવે ભમતો રે રેલગાડીમાં રમતો આવે
.....

ચાઈના દેશથી રે 

ચાઈના દેશથી રે આવ્યો એક કોરોના વાયરસ
દેશ પરદેશથી રે આવ્યો એતો ભારત દેશ મોઝાર
.....

ભાઈ રે માછીડા વીરા

ભાઈ રે માછીડા વીરા હોડીમાં બેસાડને
જાવું છે ગંગા સામે પાર રે.. હા. હા. ભાઈ રે...
તારી હોડીને સાચા હિરલે મઢાવું
ફરતી ટંકાવું ઘૂઘરમાળ રે...
.....

ભોળા તારું રે મંદિરીયુ

ભોળા તારું રે મંદિરીયુ રે મને ગમતું રે, સદા ગમતું રે
એ તો રાત દિવસ ધમધમતું
એ તો આરતી ના ટાણે ઝળહળતું રે ઝળહળતું રે
.....

રાધેશ્યામ હરિ

રાધેશ્યામ હરિ રાધેશ્યામ હરિ, મારે કંઈક તમોને કહેવું છે
પ્રભુ બહુ બહુ દુઃખ દબાવીને, મારા દર્દ બધા દફનાવીને,
મને દીન જાણી દર્શન દેજો, મારે માથે તમારું દેવું છે...
.....

સાઈબાબા શિરડીના રાજા

બોલો સાંઈનાથ મહારાજની જય
સાઈબાબા શિરડીના રાજા
મારો હાથ પકડી લ્યો મહારાજા (૨)
.....

દીકરા જો હોય તો શ્રવણ જેવા

બેટા રે.. અડસઠ તીરથ કરાવીએ તો ઊતરીએ ભવપાર
દીકરા જો હોય તો શ્રવણ જેવા (૨)
અંધ જ માતા અંધ જ પિતા, પુત્ર એક પ્રભુનો (૨)
લાકડા કાપી, કાવડ બનાવી, બેસાડ્યા માં બાપને (૨.
.....

આ ઘડપણ ક્યાંથી આવ્યું

આ ઘડપણ ક્યાંથી આવ્યું, આ ઘડપણ ક્યાંથી આવ્યું
નથી ગમતું તો એ આવ્યું, એ તો દુઃખના દહાડા લાવ્યું... આ ઘડપણ...
આંખે દેખાય ના, પગે ચલાય ના, કાને નથી સંભળાતું, 
.....

બાપુને વંદન હો અમારા

ભારતના એ ભડવીરને વંદન હો અમારા
અંતરના અભિનંદન હો આજ અમારા
કઈ રાષ્ટ્રતણી પ્રગતિમાં સત્ય એ જોતા
નવી પહેલ કરી દીન તણી વહારે થતા
.....

પ્રભુના ચરણમાં અમે

પ્રભુના ચરણમાં અમે માથું મૂકી દઈએ
જેવી રીતે રાખે રામ તેવી રીતે રહીએ (૨)
વટ ને વહેવાર એના વિશ્વાસે ચાલે
ઘટડામાં બેસી એતો સઘળું સાંભળે
.....

ગોરમા ગોરમા કરતા 

ગોરમા ગોરમા ગોરમા કરતા ગોરમાને પૂજવા જઈએ રે
ગોરમાને પૂજવા જઈએ મારી બેનો, ગોરમાની પૂજા કરીએ રે... ગોરમા ગોરમા...
.....

અંતર ઉભરાયા વિના

અંતર ઉભરાયા વિના હરિ નવ ઓળખાય
મન મેલા હોય તો ક્યાંથી દેખાય
મીરા તે બાઈના અંતર ઉભરાયા
ઝેર પીવાના આવ્યા છે દહાડા
.....

આતમ ના અવિનાશી 

આતમના આતમના અવિનાશી (૨) આવો ને હરિ (૨)
જય જય હો રંગીલા રણછોડ રાયા, આવી ચરણોમાં ગુણ ગાઉ તમારા... આતમના આતમના...
.....

આવ્યો અધિક માસ સોહામણો

આવ્યો અધિક માસ સોહામણો, મારે હૈયે આનંદ ના સમાય, પુરુષોત્તમ પધારિયા
મેં તો શેરી વળાવીને સજ્જ કરી, મેં તો ફૂલડાં વેરાવ્યા સારી વાટ, પુરુષોત્તમ પધારિયા
.....

ગંગા કાંઠે ખેતરા રે

ગંગા કાંઠે ખેતરા રે નમો નારાયણ, વાવજો જમણે હાથ રે હરિહર વાસુદેવા,
કૃષ્ણજી એ ખેતર ખેડિયા રે નમો નારાયણ, ખેડી છે કાશીની ભોમ રે, હરિહર વાસુદેવા
.....

જમાનો જમાનો

જમાનો જમાનો કેવો રે આવ્યો જમાનો,
જોયો ના જોવાય આવ્યો જમાનો
કાને ના સંભળાય આવ્યો જમાનો,
જમાનો જમાનો નવી ફેશન નો જમાનો
.....

મારા કાન્હાને મેં જોયા જયારે જયારે

મારા કાન્હાને મેં જોયા જયારે જયારે
મારા કોઠે કોઠે દિવા પ્રગટ્યા ત્યારે
મારા રોમે રોમેં ફૂલ ખીલ્યા ત્યારે
કાન્હા તારા વદનની બલિહારી બલિહારી...
.....

આ શ્રદ્ધાંજલિ સ્વીકારો

આ શ્રદ્ધાંજલિ સ્વીકારો રે પિતૃ અમારા
એમાં અંતર ભાવ અમારા રે પિતૃ અમારા
શિશુ જાણી પડખે લીધા, તમે દાન જ્ઞાન બહુ દીધા
.....

આ માનવ અવતાર

આ માનવ અવતાર નહિ આવે વારંવાર
તું સમજી સમય સુધાર આ તો પંખી મેળો છે,
તારો છેલ્લો ફેરો છે... આ માનવ અવતાર...
.....

પ્રભુ હુંતો માંગુ એટલું આપો

પ્રભુ હું તો માંગુ એટલું આપો, બીજું રે કાંઈ જોઈતું નથી રે લોલ
વ્હાલા મારા બંધન ચોર્યાસીના કાપો, બીજું રે કાંઈ જોઈતું નથી રે લોલ
.....

તમે શોક ના કરશો નરનારી

તમે શોક ના કરશો નરનારી, એને શાંતિ દેશે ગિરધારી
પ્યારા પ્રભુએ તમને જન્મ દીધો
સાથે તમને પ્રભુએ મૃત્યુ દીધું
તમે શાને ગભરાઓ તમે શાને મૂંઝાઓ
.....

ગરુડે ચઢીને વ્હાલો આવે

ગરુડે ચઢીને વ્હાલો આવે,ગોવિંદ હરે મોરારી
એ તો નરસિંહનું રૂપ લઇને આવે, ગોવિંદ હરે મોરારી
મોટાભાઈ એ કીધી શ્રાદ્ધની તૈયારી
.....

હરિનું ધ્યાન ધરો રે 

ધ્યાન ધરો ધ્યાન ધરો ધ્યાન ધરો રે હરિનું ધ્યાન ધરો રે
જેણે આપ્યો મનુષ્ય અવતાર રે હરિનું ધ્યાન ધરો રે
સવારમાં ગુલાબ ખીલ્યું રે હરિનું ધ્યાન ધરો રે
.....

સીતારામ સીતારામ ભજીએ સીતારામ

સીતારામ સીતારામ ભજીએ સીતારામ
હરિની સાથે હેત લગાડી ભજીએ રાધેશ્યામ
લુલા લંગડા આંધળા છે ગરીબ માં ને બાપ
સંતાન થઇ ને સેવા કરજો માં-બાપ છે ભગવાન
.....

આવેલા કોઈ કાયમ ના રહી શકે

આવેલા કોઈ કાયમ ના રહી શકે
ક્યારે જવું નક્કી ના થઇ શકે
વારા ફરતી રવાના થવાના, અહીંનું અહીંયા મૂકીને જવાના
સંસાર એક માયાની જાળ છે, 
.....

સ્વજન જગમાંથી લે છે વિદાય

સ્વજન જગમાંથી લે છે વિદાય, સંભારણા ભુલાતા નથી
તેના સદ્ગુણો કદી ના વિસરાય, સંભારણા ભુલાતા નથી
.....

કાંટો વાગ્યો રે શામળિયા

કાંટો વાગ્યો રે શામળિયા મુજથી ચાલ્યું ના ચલાય
ચાલ્યું ના ચલાય તારી પાસે ના અવાય... કાંટો વાગ્યો... 
.....

બન્યો પૈસાનો દાસ

બન્યો પૈસાનો દાસ, એના વિચારો દિનરાત
સાથે નહિ આવે ફૂટી કોડી, ઓ ભાઈ તારે જવાનું સઘળું છોડી (૨) ...
.....

પિતૃદિને યાદી આવે આપની

પિતૃદિને યાદી આવે આપની
પિતૃ દેજો અમોને આશિષ, ચરણે ધરીએ શીશ... યાદી આવે આપની...
.....

ગણપતિ રાખો અમારી લાજ

ગણપતિ રાખો અમારી લાજ, હાથમાં થાળી પૂજનની
બાલુડા આવ્યા છે સર્વે સાથ, હાથમાં થાળી પૂજનની
પ્રથમ પૂજા દેવ ગણેશની
.....

દેવા હો દેવા ગણપતિ દેવા

દેવા ઓ દેવા ગણપતિ દેવા, કરું તમારી સેવા રે વાલા...
ગણપતિ દેવા બાપા (૨), કરું તમારી સેવા રે વાલા...
.....

વ્હાલો મારો બાગમાં ફરવા જાય

વ્હાલો મારો બાગમાં ફરવા જાય અમને આનંદ આનંદ થાય
બાગોમાં તો કોણ કોણ આવે
બાગોમાં તો માહિયારણ આવે
.....

ગૌરી નંદન ગણેશ ગજાનન

ગૌરી નંદન ગણેશ ગજાનન, આંગણે આવો મારા રે
રિદ્ધિ સિદ્ધિ ને સંગે લાવો, બોલાવે બાળ તમારા રે...
સર્વ દેવો માં પહેલી પૂજા, થાય ગણેશ તમારી રે,
.....

ઢોલ વાગ્યા ગણેશજીના

ઢોલ વાગ્યા ગણેશજી ના ઢોલ વાગ્યા
રૂડો ગણેશ ઉત્સવ ઉજવાય... ગણેશજી ના ઢોલ વાગ્યા
ત્યાં તો અબીલ ગુલાલ ની છોળો ઉડે
વળી માનુની મંગલ ગાય...
.....

રુમઝુમ કરતા આવે રે

રુમઝુમ કરતા આવે રે દાદા ગણપતિ મોરીયા
ગણપતિ મોરીયા રે, ગણપતિ મોરીયા
રિદ્ધિ સિદ્ધિ ને સાથે લાવે રે, દાદા ગણપતિ મોરીયા...
.....

તમે આવો ને ગણપતિ દાદા

તમે આવો ને ગણપતિ દાદા
તમે ભક્તો ના ભાગ્યવિધાતા
દુંદાળા મારે ઘેર આવો ને, સૂંઢાળા મારે ઘેર આવો ને
રિદ્ધિ ને તમે સાથ લાવો ને, સિદ્ધિ ને તમે સાથ લાવો ને
.....

પ્રભુ તારે ભરોસે 

પ્રભુ તારે ભરોસે અમે બેઠા, તારે ઉતરવું પડશે હેઠા
તું ચલાવે તેમ ચાલુ, તું બોલાવે તેમ બોલું
અમે બની ગયા છે તારા બીટા... તારે ઉતરવું...
.....

હરિ હરિ તમે બોલો

હરિ હરિ તમે બોલો રે… ઓ પંખીડા
હરિ હરિ તો કોણે ભજીયા
હરિ હરિ મીરાંબાઈ એ ભજીયા
ઝેર ના અમૃત કીધા રે ઓ પંખીડા...
.....

કાન્હા રે કાન્હા રે

કાન્હા રે કાન્હા રે, દૂર મત જાના
ગોકુલ કી ગલિયા છોડ કે,,, હો... હો...
મથુરા મેં જાના તેરા અચ્છા નહિ
માખણ ચુરાના તેરા અચ્છા નહિ
.....

આવે છે ને જાય છે

આવે છે ને જાય છે, જાય છે ને આવે છે
કાન્હા ની બર્થ ડે રે હેપી બર્થ ડે ટુ યુ
.....

કાન્હા તમારી આજે હેપી બર્થ ડે

ભગવાન તમારી આજે હેપી બર્થ ડે
ઘોડિયે ઝૂલવાની કેવી મજા રે પડે
થક ગયે થે આપ ક્યાં ખડે ખડે..
.....

સતી અનસૂયા ઝુલાવે

સતી અનસૂયા ઝુલાવે ત્રણ દેવ ને રે
બ્રમ્હા વિષ્ણુ મહેશ દેવ આવીયા રે
ત્રણે આવ્યા સતી ને દરબાર..
.....

મોહન ક્યાં ગ્યાતા રે 

આવો રૂડો સુંદર મહેલ છોડી ને મોહન ક્યાં ગ્યાતા રે..
અમે ગ્યાતા સકુબાઈ ને ઘેર, સાસુએ વાળ્યા વેર,
પાણીડાં ભરવા ત્યાં ગ્યાતા રે.. આવો રૂડો….
.....

ભોળાનાથ ભક્તો ના રખવાળા

દેવો માં છો સૌથી નિરાળા, ભોળાનાથ ભક્તો ના રખવાળા (૨)
પાર્વતી ના સ્વામી છો પ્યારા,ભોળાનાથ ભક્તો ના રાખવાળા (૨)
.....

શામળિયા ની ચૂંદડી

ઓઢી રે.. ઓઢી, ઓઢી રે ..(૨)
શામળિયા ની ચૂંદડી, અલબેલા વર ની ચૂંદડી
કાનો કાળો ને હું તો ગોરી રે (૨) શામળિયા ની ચૂંદડી
.....

ભોળા તારા પગે મને પડવા દે

ભોળા તારા પગે મને પડવા દે (૨) … અમરનાથ મને ચઢવા દે …
આંખ છતાં હું અંધ છું ભોળા
તારા દર્શન મને કરવા દે (૨)
.....

હરિ ભજન નો પ્રેમી

હરિ ભજન નો પ્રેમી તું તો થા.. થા.. થા..
ભવસાગર થી તરવા માટે નિત્ય ભજન માં જા 
ભજન માં જા .. જા.. જા.. (૨)
.....

પેલા કાનુડા ની હારે

પેલા કાનુડા ની હારે મારુ મન લાગ્યું
મન લાગ્યું મારુ મન લાગ્યું
જોયો જમુનાજીને આરે મારુ મન લાગ્યું...
.....

કાનુડો જોયો રાસ માં

પેલો કાનુડો જોયો રાસ માં
જોયો તેવો વાસી ગયો આંખ માં
એક પૂનમ ની રાત મારે મીઠી મુલાકાત,
વહાલો રમતો તો બંસીધર બાગ માં..
.....

તારા દર્શન ના દીવાના

તારા દર્શન ના દીવાના
તારી મસ્તી માં મસ્તાના
અમને પારકા ના માનો, માનો પોતાના…
.....

ભાગ કોરોના ભાગ

ભાગ કોરોના ભાગ.. ભાગ કોરોના ભાગ..
મોદી અમારા તને ભગાડે..
ભાગ કોરોના ભાગ.. 
.....

કોરોના ની ફેર ફુદરડી

આઘા રેજો રાજ થોડા આઘા રેજો રાજ
આઘા રહેશું રાજ અમે આઘા રહેશું રાજ
ભલે કોરોના આવે કે ના આવે અમે આઘા રહેશું રાજ
.....

રામ ની ભક્તિ

રામ પેહલે પગથિયે ચડવા દો
મને તમારી ભક્તિ માં ભળવા દો.. રામ પહલે...
મને મોટા મોટા બંગલા ગમતા નથી
મને છાજેલી ઝૂંપડી માં રહેવા દો... રામ પહલે...
.....

મારે તમને શુ કેહવું

હરિ તમે કાંઈ ના કર્યો વિચાર,
મારે તમને શુ કેહવું
રામચંદ્ર જેવા સ્વામી છે જેના, સીતાજી નું હરણ કેમ થાય.. મારે તમને...
.....

રંગીલા રણછોડ

મારે ઘેર અવાજો રે, મારા રંગીલા રણછોડ
દર્શન આપજો રે, મારા રંગીલા રણછોડ
તારા હાથ માં રે, મારા જીવન કેરી દોર
તારા સંગ માં રે, મારે આનંદ આઠે પહોર
.....

ઘૂઘરા ઘમકે છે

મારી ચાર પૈડાં ની વેલ, ઘૂઘરા ઘમકે છે
મારે સરયૂ નદી માં નહાવું છે, મારે નાહી ને પાવન થાવું છે
બોલો બોલો ને રણછોડરાય દર્શન કરવા છે
.....

કન્હૈયા ની કંઠી

કન્હૈયા ની કંઠી પહેરવી કઠણ છે
રણછોડરાય ની માળા જપવી કઠણ છે
ગંગા જમુના ને ત્રીજા સરસ્વતી,
એ ત્રણ નદીઓ માં નહાવું કઠણ છે
.....

એક વાર આવો ભગવાન

તમે એકવાર આવો ભગવાન (૨)…
આ દિલ દેવળ માં
તારા ભક્તો ની રાખવાને લાજ (૨)…
આ દિલ દેવળ માં
.....

Follow Us!